લુણાવાડા: અર્બન હેલ્થ સેન્ટર ખાતે આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
મહીસાગર જિલ્લાના લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા આશા વર્કર અને આશા ફેસીલેટર બહેનો દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આશા વર્કર બહેનો દ્વારા આરોગ્ય લક્ષી અલગ અલગ કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવતી હોય છે પરંતુ હવે કામગીરી ઓનલાઇન કરવાની થતી હોય છે જેને લઇ અને આશા વર્કર બહેનો પાસે આવો મોબાઇલ પણ ન હોય અને યોગ્ય તાલીમનો પણ અભાવ હોય તેને લઈ અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં.