Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: વિરમગામ તાલુકાના વડગાસ ગામમા પરિવાર પર જીવલેણ હુમલો,5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

Viramgam, Ahmedabad | Apr 27, 2026
વિરમગામ તાલુકાના વડગાસ ગામ મા પરિવાર પર જીવલેણ હુમલો,5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત,લાકડીઓ પાઇપો ધોકા વડે હુમલો કરતા 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તો હોસ્પિટલોમા સારવાર હેઠળ હુમલાનુ કારણ પારિવારિક હોવાનુ સામે આવ્યુ