વડોદરા ઉત્તર: ઘરફોડ ચોરી ના ગુના માં સંડોવાયેલ આરોપી ઓ ભુજ ખાતે થી ઝડપાયા
વડોદરા શહેર ની પાણીગેટ પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા ઘરફોડ ચોરી ના ગુના માં સંડોવાયેલ આરોપી ઓ ને ભુજ ખાતે થી પકડી પાડી ચોરી માં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.