લીંબડી: લીંબડી તાલુકાના ચોકી ગામે યુવાનને પાનના ગલ્લા પાસે આવી નજીક બોલાવી લાકડીઓ વડે હુમલો કરતા ઇજાઓ પહોચતા સારવાર માટે ખસેડાયો
Limbdi, Surendranagar | Sep 9, 2025
લીંબડી તાલુકાના ચોકી ગામે યુવાન પર હુમલા ની ઘટના થી ગામમાં દોડધામ મચી જવા પામી હતી. અગાઉ ના ઝઘડા નુ મનદુઃખ રાખી બેણપિયા...