વાઘોડિયા: ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોને અનુલક્ષી વાઘોડિયા પોલીસ મથકે ડીવાયએસપી ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક યોજાઈ
Vaghodia, Vadodara | Aug 28, 2025
તહેવારો શાંતિ ભર્યા માહોલમાં ઉજવાય બંને કોમમાંથી કોઈપણ કોમની ધાર્મિક લાગણી દુબઈ તેવા ગીતો તેમજ સોશિયલ મીડિયા પોસ્ટ કરવા...