મોડાસા: ધુનાવાડ થી રવિપુરા કંપા વચ્ચે ગરનાળું સમારકામ કરવાની માંગ
ધુનાવાડ થી રવિપુરા કંપા વચ્ચે ઘરનાડુ સમારકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે થોડા સમય પહેલા વરસાદી માહોલ થયો તો તેમાં આ ગરનાળું ધોવાઈ ગયું હોવાનું વિગતો સામે આવી છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે