સાગબારા: લાખો ના ખોવાયેલા હીરા નું પેકેટ માલિક ને પરત આપતી સાગબારા પોલીસ.#સાગબારાપોલીસ
નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકો મહારાષ્ટ્ર બોર્ડર ને અડી ને આવેલો હોય ત્યાં દારૂ ની હેરાફેરી ની ઘટના બનતી હોય છે, જોકે સાગબારા પોલીસે આ બાબતે ખૂબ સતર્ક રહી અંગ્રેજી દારૂની હેરફેર કરતા તત્વો ને વારંવાર ઝડપી કાયદેસર પગલાં લે છે અને તાજેતર માં ઘણા ગુનાઓ ઉકેલવામાં પણ સાગરબારા પોલીસે સફળતા મેળવી છે ત્યારે હાલ માં એક વેપારી નું લાખો ના હીરા નું પાર્સલ પડી ગયા બાદ સાગબારા પોલીસે તેને મૂળ માલિક ને શોધી પરત આપી ઇમાનદારી તો બતાવી જ છે.