નાંદોદ: સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણી ની આવક 10 દરવાજા ખોલવામાં આવ્યા.
Nandod, Narmada | Sep 14, 2025
જેની સામે નર્મદા ના 10 ગેટ માંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદી માં જાવક હાલ નર્મદા ડેમ ની સપાટી 136.40 મીટરે પહોંચી....