મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરી અને કચ્છ જિલ્લા RCHO શ્રી દિનેશભાઈ પટેલ અને રાપર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાયના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસરના મેડિકલ ઓફીસર ડો. સંદીપભાઈ ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર ભૂતકિયાની માધ્યમીક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત "એડોલેશન્ટ હેલ્થ ઍન્ડ વેલનેશ ડે" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા, કિશોરીઓના વજન, ઊંચાઈ, BMI અને HB કરવામાં આવ્યા હતા