અમદાવાદ શહેર: કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર AAP નેતા ઈસુદાન ગઢવીના પ્રહારો, અમેરિકાએ ભારતની નિકાસ પર 50% ટેરિફને લઈ નિવેદન
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2025
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બુધવારે 11 કલાકે નિવેદન...