બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા સામે નવીન પરમાર નામના અરજદારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી
Palanpur City, Banas Kantha | Oct 9, 2025
બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા સામે અગાઉ કલેક્ટર અને રજીસ્ટારને રજૂઆત કર્યા બાદ કોઈ જ પરિણામ ન મળ્યું હોવાના આક્ષેપો સાથે નવીન પરમારએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે આ અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે 7:30 કલાકે મળી છે.