ગઢડા: ગઢડામાં ગોપીનાથજી મંદિરમાં નિઃશુલ્ક પેથોલોજી લેબનો પ્રારંભ થયો,60થી વધુ આરોગ્યલક્ષી ટેસ્ટ હવે મંદીરમાં વિનામૂલ્યે થશે
Gadhada, Botad | Aug 16, 2025
બોટાદ જીલ્લાના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર તીર્થધામ ગોપીનાથજી દેવ મંદિર પરિસરમા સહજાનંદ પેથોલોજી લેબ નો...