માધવપુર પંથકમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અંગે પોરબંદરના આગેવાને મુખ્યમંત્રીને રજુઆત કરી
Porabandar City, Porbandar | Sep 24, 2025
ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે પોરબંદર વર્તુળ કચેરી નીચે કોસ્ટલ બેલ્ટમાં માધવપુર, મુળ માધવપુર, આત્રોલી, દિવાસા, શીલ, સાંગાવાડા અને ચોરવાડ વગરે પંથમાં ગેરકાયદેસર લોટ દરવાની ઘંટીના નામના ૨૫, ૫૦, ૧૦૦, ૨૦૦, હોર્ષ પાવરના વીજકનેક્શનો લઈ અને ત્યાં આ વીજ કનેકશનમાંથી બિલ્ડીંગ સ્ટોનની ગેરકાયદેસર ચાલતી હોવાના આક્ષેપો કર્યા