ખેડા: વડથલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષનું ઉમળકાભેર સ્વાગત કરાયું
Kheda, Kheda | Nov 10, 2025 નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સોમવારે ખેડા જિલ્લાની મુલાકાતે હતા ત્યારે ખેડા જિલ્લાના વડથલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ હોદ્દેદારો તથા કાર્યકરોએ જગદીશ વિશ્વકર્મા ને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા જે બાદ તેઓએ રામદેવપીર મંદિરે દર્શન કર્યા હતા. આ દરમિયાન તેઓની સાથે મહેસુલ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.