શિહોર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ ભારત રત્ન, યુગ પુરુષ, પુર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલબિહારી બાજપાઇજીની જન્મજયંતિ દિવસે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સિહોર નગર પાલિકાના પટાંગણમાં બાજપાઇજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી બાજપાઇજી અમર રહો ના નારા સાથે સિહોર શહેર ભાજપ સંગઠન નગર સેવકો તેમજ વરિષ્ઠ કાર્ય કરતા દ્વારા ઉજવણી કરવામાં આવી.