મોતા ગામે આવેલ એકતા વનમાં જાપાની મિયાવાકી પદ્ધતિથી વિકસિત વન કવચ વિસ્તારનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે તેમણે એકતા વનમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો હતો અને વન કવચ જેવી યોજનાઓ ગ્લોબલ વોર્મિંગના યુગમાં આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું ત્યાર બાદ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલના નિવાસસ્થાને તેમજ શિક્ષણવિદ્ હર્ષદભાઈ શાહની મુલાકાત લી