સાપરમાં પરિવારજનો વચ્ચે વિવાદ ઘાતક સાબિત થયો : યુવકએ કૌટુંબિક યુવતીની કરી હત્યા, વૃદ્ધાને જીકયા છરીના ઘા
Amreli City, Amreli | Aug 26, 2025
અમરેલી જિલ્લાના સાપર ગામમાં કૌટુંબિક વિવાદ ઘાતક સાબિત થયો હતો. નરેશ નામના યુવકે પોતાની જ કૌટુંબિક યુવતીની છરીથી હત્યા...