બારડોલી: બારડોલી નાગરિક બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, 11 ટકા ડિવિડન્ડ જાહેર, 10 વર્ષ કરતા વધારે સમયના ડિરેક્ટરોએ આપ્યા રાજીનામા
Bardoli, Surat | Aug 10, 2025
પહેલી ઓગસ્ટ થી ચાર નોમિની રાખી શકશે RBI ના નવા નિયમ અનુસાર બેન્કને સહુથી વધુ સેવા આપનાર ચેરમેન સહિત ડિરેક્ટરોએ...