વઢવાણ: સુરેન્દ્રનગર હત્યા કેસમાં આરોપીના વચગાળાના જામીન ના મંજૂર કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર શહેર માં વર્ષ 2023 માં મહેબૂબભાઈ ઉર્ફે મેબલો નાનુભાઇ મુલતાની ની હત્યા નો બનાવ બન્યો હતો આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી રવિન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી જેમાં મુખ્ય સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.