વલ્લભીપુર: નવાગામ (લો) ગામમાં પરંપરાગત તુલસી વિવાહની ઉજવણી કરાઇ
આજે તારીખ 2/11/2025 ના રોજ વલ્લભીપુર તાલુકાના નવાગામ લો ગામે છેલ્લા 50 વર્ષથી પરંપરાગત તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી રહી છે , આજુબાજુના 4 ગામના લોકો અહી આ તુલસી વિવાહની ઉજવણીમાં સહભાગી બન્યા હતા,