આણંદ શહેર: CVM યુનિવર્સિટીના પ્રમુખ અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ બી. પટેલને વિદ્યા રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાયા
CVM યુનિવર્સિટીના પ્રમુખ અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ બી. પટેલને Master Soft Higher Education Leaders’ AI Conclave માં ‘વિદ્યા રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાયા CVM યુનિવર્સિટીના પ્રમુખ અને ચારુતર વિદ્યામંડળ CVM ના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ બી. પટેલ ને Master Soft ના મુખ્ય Higher Education Leaders’ AI Conclave, મુંબઈમાં શિક્ષણ, સમાજ અને માનવતા માટે કરેલા અનમોલ યોગદાનને લઈને વિદ્યારત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.