વિજાપુર: વિજાપુર હિમતનગર હાઇવે રોડ ઉપર આવેલ ફ્રુડ ફેકટરીએ મેહસાણાથી કવરેજ માટે ગયેલ પત્રકારનો કેમેરો તોડી મારા મારી કરતા ફરીયાદ
Vijapur, Mahesana | Aug 9, 2025
વિજાપુર હિંમતનગર હાઇવે ઉપર આવેલ ડીવાઈન ફ્રુડની ફેક્ટરી ઉપર ગઈ કાલે ફ્રુડ અને ડ્રગ્સ વિભાગે નકલી પનીરનો જથ્થો ઝડપી...