મનપાની ટીમે એમ.જી રોડ પર શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા અંતર્ગત નોંધાયેલ ગણેશ પંડાલનું નિરીક્ષણ કર્યું
Porabandar City, Porbandar | Aug 28, 2025
ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન થયું છે. શ્રેષ્ઠ ગણેશ પંડાલ...