ઓખામંડળ: મહિલાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મુદ્દે આરંભડાના યુવાન ઉપર હુમલો: પાંચ સામે ફરિયાદ
Okhamandal, Devbhoomi Dwarka | Sep 1, 2025
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલ આરંભડા ગામે રહેતા સતિષભાઈ પરબતભાઈ સિંગરખીયા નામના 26 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી અને આ જ...