મોરવા હડફ: મોરવા હડફના સંતરોડ સાલીયા ગ્રામ પંચાયત દ્વારા મકાનવેરો ન ભરતા માલિકોને નોટિસ આપવામાં આવી હતી
મોરવા હડફના સંતરોડ સાલીયા ગ્રામ પંચાયત દ્વારા મોટા પ્રમાણમાં ઘર વેરો ભરપાઈ ન કરતા પંચાયત દ્વારા તા.8 ઓક્ટોબર બુધવારના રોજ નોટિસ પાઠવવામા આવી છે.સાલીઆ સંતરોડ ગ્રામ પંચાયતમાં મકાન વેરાની મોટી રકમ બાકી હોવાનુ બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામા આવી છે પંચાયત દ્વારા 250 જેટલા બાકીદારોને નોટિસ ફટકારવામા આવી છે.જેની માહિતી તા.8 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઇ હતી