પલસાણા: ચલથાણ ગામ પંચાયતને કડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાનો હુકમ આવતા કડોદરા પાલિકાની ટીમ કબજો લેવા પહોંચી
Palsana, Surat | Aug 23, 2025
ગામના કુલ રહેણાંક ઘરો 7600 કુલ વસ્તી 45,000 થી વધુ, ચલથાણ ગામ પંચાયત હવે કડોદરા નગરપાલિકાની થઈ ગઈ, ચલથાણ ગામના એક સરપંચ...