કડી: કડી નંદાસણ રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે સ્કોર્પિયો ગાડીનું ટાયર ફાટતા ગાડી દિવાલ સાથે અથડાઈ ચાલકનો આબાદ બચાવ
Kadi, Mahesana | Aug 19, 2025
ગઈ તારીખ 18 ઓગસ્ટના રોજ રાત્રે કડી નંદાસણ રોડ ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે નંદાસણ થી કડી તરફ આવી રહેલ...