મહેમદાવાદ: ફાઇનાન્સ કરવાનો ધંધો બંધ કરી દેજો કહી મારમારતા થઈ ફરિયાદ, ધંધાની અદાવતમાં શકશોએ ભેગા મળી દંડા વડે મારમાર્યો
મહે.ફાઇનાન્સ કરવાનો ધંધો બંધ કરી દેજો કહી મારમાર્યો. ડીએ ડિપ્લોમા કોલેજ પાસે છ લોકોએ ફાઇનાન્સના ધંધાની અદાવતમાં અપશબ્દો બોલી ડંડા વડે મારમાર્યો હતો. અમદાવાદમા રહેતા ઈસમ જેઓ ખાત્રજ ચોકડી નજીક કાશીબા હોસ્પીટલ નીચે ઓટો ફાઇનાન્સની દુકાન ચલાવે છે. જ્યા સાંજના સુમારે અજાણ્યા ઈસમો હાથમા લાકડાના ડંડા લઇ આવી રિક્ષામાં ત્યાર બાદ ચોકડી પાસેથી કારમાં લઇ જઈ કોલેજ વાળા રસ્તે લઇ જઈ મારમાર્યો હતો. જેને લઇ થઈ પોલીસ ફરિયાદ. પોલીસે બનાવને લઈને કાર્યવાહી હાથ ધરી.