વલ્લભીપુર: તાલુકાના સરપંચોએ ગામ વતી કર્યો ડિજિટલ સર્વેનો બહિષ્કાર મુખ્ય મંત્રીને પાત્રો લખી રજૂઆત કરી
વલ્લભીપુર તાલુકામાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી હતી , માવઠાએ ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોચાડતા ખેડૂતોના કર્યા પર પાણી ફરી વળ્યુ હતું, માવઠાના મારથી અન્નદાતા ના મોઢે આવેલો કોળીયો જૂટવાયો હતો,સરકાર દ્વારા ડિજીટલ સર્વે માત્રથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો , તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકો લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માંગ.