અમદાવાદના સુભાષબ્રિજ પાસે અચાનક બ્રિજ બંધ કરાતા ભારે ટ્રાફિક જામ: AMCએ જાણ કર્યા વિના જ બ્રિજ બંધ કર્યો, પીક અવર્સમાં ટ્રાફિક થતાં લોકોને પાછા ફરવું પડ્યું અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને આજરોજ ગુરૂવારના સાંજે 5 વાગ્યાની આસપાસ બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ...