ખંભાત: શહેરની પાલિકામાં ચીફ ઓફિસર નથી, ચીફ કમ્પ્લેન્ટ ઓફિસર છે તેમ કહેતા વિરોધ પક્ષમાં કાઉન્સિલરની વિડીયો વાયરલ
Khambhat, Anand | Aug 9, 2025
ખંભાત પાલિકાની સામાન્ય સભામાં છુટા હાથની મારામારી થઈ હતી.જે બાદ ચીફ ઓફિસરને ઘેરીને કોંગ્રેસના 4 કાઉન્સિલરોએ ધક્કામુક્કી...