હાંસોટ: અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો
Hansot, Bharuch | Aug 18, 2025
સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર-સુરત...