વિદ્યાનગર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે જનતા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ સીએનજી રીક્ષા ઉભી રાખતા ત્રણ જેટલા રીક્ષા ચાલકો સામે પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: જનતા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અર્ચરુ CNG રીક્ષા ઉભી રાખતા ત્રણ જેટલા રીક્ષા ચાલક સામે ગુના નોંધાયા - Anand City News