જામનગર પોલીસ દ્વારા થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો માટે જીવન રક્ષક પહેલ હાથ ધરવામાં આવી જામનગરના પંચકોષી એ પોલીસ મથક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલ તારીખ 15 ના રોજ સવારના 8 થી સાંજના આઠ વાગ્યા સુધી આ રક્તદાન શિબિર યોજાશે. આ રક્તદાન શિબિરમાં ભાગ લેવા પોલીસ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે