સાવલી: સાવલી તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી ને વધાવવા સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર સહિત અનેક ભાજપના હોદ્દેદારો પહોંચ્યા
Savli, Vadodara | Sep 7, 2025
કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ત્રણ લાખ પાણી છોડવામાં આવતા સાવલી તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા...