આંબાવાડી વિસ્તારમાં ખનીજ ચોરીની પ્રવૃતિ માટે વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન વગેરે શેર કરતાં ત્રણ ઈસમો ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Sep 11, 2025
ભાવનગર શહેરમાં વોટ્સએપ માં ગ્રુપ બનાવી કુલદીપસિંહ ગોહેલ, આશિષભાઈ મકવાણા અને શિવમ ચૌહાણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની...