ભરૂચ: શેહરની સી ડિવિઝન પોલીસે ભોલાવ ગામના મસ્જિદ ફળીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
Bharuch, Bharuch | Aug 25, 2025
ભરૂચના ભોલાવ ગામના મસ્જિદ ફળીયા પાસે આવેલ ભૃગુ ઋષિ બ્રિજ નીચે ચંપાબેન મહેશ વસાવા તેના માણસો થકી વિદેશી દારૂનું વેચાણ...