વઢવાણ: નેપાળ કાઠમંડુ ખાતે રતનપરનું ફસાયેલ દંપતી આજે વહેલી સવારે સુરનગર રતનપર તેમના ઘરે પરત ફર્યું
Wadhwan, Surendranagar | Sep 14, 2025
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતા વિરામભાઈ ડાભી અને તેમના પત્ની પશુપતિનાથ નેપાળ ખાતે દર્શન કરવા ગયા હતા જ્યાં...