વલ્લભીપુરથી વાહન લઇ પસાર થતાં હોય તો સિટ બેલ્ટ બાંધજો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખજો કારણકે ભાવનગર જિલ્લામાં સિલ્ટ બેલ્ટ અને વિથાઉટ ડોક્યુમેન્ટ વાહનોને ઇ મેમો આપવાની ડ્રાઇવ હાલ ચાલી રહી છે , વલ્લભીપુર તાલુકામાં પોલીસે 60 વધુ વાહન ચાલકોને વીથાઉટ સીટ બેલ્ટ ના ઇ મેમો પકડાવ્યો છે , વાહન ચાલકો એ પણ સીટ બેલ્ટ બાંધવો હિતાવહ છે , જે પોતાની સુરક્ષા માટે પણ જરૂરી છે .