કલેક્ટર કચેરી ખાતે એસ.ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી ના મળતા અરજદારોએ રજૂઆત કરી
Palanpur City, Banas Kantha | Sep 24, 2025
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વર્ષ 2019 માં એસટી ભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી મેળવવામાં રહી ગયેલા અરજદારોએ આજે બુધવારે કલાકે કલેકટરને રજૂઆત કરી અને તેમને નોકરીમાં લેવામાં આવે તેવી માંગ કરી પ્રતિક્રિયા આપી હતી