વેરાવળ શહેર: કોળીસમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થિ સન્માન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ
Veraval City, Gir Somnath | Aug 2, 2026
કોળીસમાજ દ્વારા આયોજિત વિધાર્થી સન્માન સમારોહની તૈયારીમાં ગામ ગામમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમારોહ માટે અગ્રણીઓ દ્વારા માહિતી પણ આપવામાં આવી રહી છે.