હિંમતનગર: વેરાબર ગામ છેલ્લા 12વર્ષથી વસુદેવ કુટુંબકમની ભાવના સાથે તહેવારની મજા માણી રહ્યું છે:ગામના અગ્રણીવિનયભાઈએ આપી પ્રતિક્રિયા
એક એવુ ગામ કે જે દિવાળીના પાંચ દિવસ સુધી એક પરિવારની જેમ જીવન જીવે છે ગામ લોકો વસુધૈવ કુટુબકંમ ની ભાવના સાથે તહેવાર ની મજા માણે છે. સામાન્ય દિવસોમાં સુમસામ રહેતુ ગામ ફરી એકવાર તહેવાર સમયે જીવંત બનતા ગામ ઝગમગતુ બને છે તો ગામનુ એક સ્લોગન પણ છે કે "બીજુ બધુ બરાબર દિવાળી તો વેરાબર" જોકે આ સમગ્ર બાબતે ગામના અગ્રણી વિનયભાઈએ આપી પ્રતિક્રિયા