મુન્દ્રા: PGVCL ભુજની મેગા ડ્રાઈવ: એક જ દિવસમાં ₹2.77 કરોડની વસૂલાત
Mundra, Kutch | Jan 31, 2026 કચ્છમાં PGVCL દ્વારા 145 ટીમો સાથે બાકી વીજબીલ વસૂલાતની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં 2520 ગ્રાહકો સામે કાર્યવાહી કરી એક જ દિવસમાં ₹2.77 કરોડની વસૂલાત કરવામાં આવી છે.