જૂનાગઢ: દિવાળીના તહેવારને લઈ માંગનાથ સહિતની બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, લોકોને સાવચેત રહેવા અપીલ
દિવાળીના તહેવારોને લઈને બજારોમાં ભીડ જામી છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમ જ ખિસ્સા કાત્રોઓથી સાવચેત રહેવા એ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શહેરની માંગનાથ બજાર પોસ્ટ ઓફિસ રોડ આઝાદ ચોક સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.