પાલીતાણા: બહારપરા વિસ્તારમાં icds વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત કાર્યક્રમ કરાયો સીડીપીઓ ઉપસ્થિત રહ્યા
પાલીતાણા શહેરના બહાર પ્રા વિસ્તારમાં icds વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ માસ અંતર્ગત વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં વિવિધ આંગણવાડી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક આગેવાનો સાહિત્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરાયો હતો