નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવતી કાર્યવાહી અને ચકાસણી અંગે ચીફ ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપી. - Palanpur City News
નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવતી કાર્યવાહી અને ચકાસણી અંગે ચીફ ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Dec 23, 2025
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવતી કાર્ય અંગે તેમજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતી ચકાસણી અંગે નગરપાલિકા ચીફ ઓફિસર આજે મંગળવારે સાંજે 6:30 કલાકે પોતાની પ્રતિક્રિયા આપી છે.