અંકલેશ્વર: નેશનલ હાઇવે નંબર- 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું
Anklesvar, Bharuch | Aug 19, 2025
આજે વહેલી સવારે એક વ્યક્તિ અંકલેશ્વર નેશમલ હાઇવે નંબર- 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન પૂરપાટ...