શહેરા: 2 યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા અપાતી હોવાના વાયરલવીડિયો મામલે શહેરાપોલીસે ગણતરીના કલાકોમાં ૧૦ ઈસમો સામે કાર્યવાહી
Shehera, Panch Mahals | Aug 1, 2025
શહેરા તાલુકાના એક ગામમાં બે યુવકો ઝાડ સાથે બાંધી તાલિબાની સજા અપાતી હોવાના વાયરલ વીડિયો મામલે શહેરા પોલીસે ગણતરીના...