માળીયા હાટીના: માળીયા હાટીના તાલુકા ના ચોરવાડ પંથકમાં પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું
માળીયા હાટીના તાલુકાના ચોરવાડ પંથકમાં પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાન સક્રિય છે ત્યારે આજે માળિયા હાટીના તાલુકાના ચોરવાડ તથા કુકસવાડા વગેરે ગામમાં 0 થી 5 વર્ષના બાળકને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું.