નડિયાદ: નડિયાદ વોર્ડ સીમાંકન જાહેર..
Nadiad, Kheda | Sep 22, 2025 નડિયાદ વોર્ડ સીમાંકન જાહેર આજરોજ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યું. નડિયાદ મનપા દ્વારા નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા સમાવિષ્ટ ગામોના વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યા. નડિયાદ મનપામાં સમાવિષ્ટ ગામોને અલગ અલગ વોર્ડ માં સીમાંકન કરવામાં આવ્યા.